ભરૂચ : જંબુસર નગરમાં ડમ્પર ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી...
ડમ્પર ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી લાવી બાઇક સવાર ચાલકને અડફેટમાં લીધો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, ડમ્પરની ટક્કરે બાઇક સવાર વ્યક્તિનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું